Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ગુજરાતી વ્યાકરણ

 ગુજરાતી વ્યાકરણ


1. સવારની ટ્રેન ટાઈમટેબલ પ્રમાણે જ આવી છે. - વાક્યમાં કયો સમાસ છે ?  -  મધ્યમપદલોપી    

2. ખુદ,નિજ,પંડે,હાથે – આ બધા કયા પ્રકારના સર્વનામ કહેવાય  ?  -  સ્વવાચક
 
3. રાવડાવ,આવડાવ,ડાવરાવ –એ કયા વાકયના પ્રત્યયો છે ? -  પુનઃ પ્રેરક    

4. નર્મદા અમરકંટકેથી ઊછળતી-કૂદતી પહાડ વચ્ચેથી નીકળે છે.- આ કયા પ્રકારનું વાક્ય છે ?
-  વિધિ વાક્ય

5. ‘ઉન્મીલિત’ શબ્દમાં કેટલા સ્વર વ્યંજન છે ? - 4 સ્વર અને 4 વ્યંજન     

6. નદી,તળાવ,સમુદ્ર,સરોવર – આ બધા શબ્દો કયા સંજ્ઞાના છે ?  - જાતિવાચક     

7. આ પત્ર વાંચી પ્રત્યુત્તર આપશોજી.-વાક્યમાં ક્યો અર્થ આપતો નિપાત છે - વિનંતી દર્શાવતો 

9. પ્રત્યક્ષ ભૂતકૃદંતનો પ્રત્યય કયો છે? - ઈ, ય, યો,      

10. તળપદા શબ્દોના યોગ્ય જોડકાને શોધો. - આણેલા - લાવેલા      

11. એક થઈ જવું તે - શબ્દસમૂહ માટે કયો એક શબ્દ પસંદ કરશો ? - સાયુજ્ય     

12. રૂઢિપ્રયોગની યોગ્ય જોડ બતાવો. - હાથ કરવું - વશમાં લેવું 

13. નિષેધવાક્યની બાબતમાં કયું વાક્ય પસંદ કરશો ? - હું ખાવા માટે આવ્યો નથી.   

14. સમાસ ઓળખાવો : ''કેસરયુક્ત'' - તત્પુરુષ     

15. સાચી જોડણીનું કયું જૂથ સાચું છે ?  - સમિતિ,નિયતિ,અવનિ

Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural