Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

દિન વિશેષ

તારીખ : 22/04/2020
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||


♦️૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.

♦️૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.

♦️૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.

♦️૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.

♦️૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.

||| જન્મ |||
-૧૭૨૪ ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. -
-૧૯૪૬ ગોપાલકૃષ્ણ ગાંધી
➖ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.

Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural