:: દિન વિશેષ ::
:: શ્રીમદ્ રાજચંદ્ર ::
જન્મ :- 9 નવેમ્બર 1867 (મોરબી -વાવણીયા)
મૃત્યુ :-9 એપ્રીલ 1901 (રાજકોટ )
માતા -પિતાનું નામ:-દેવબા-રાવજીભાઈ
ઉપનામ :-લક્ષ્મીનંદન,રાયચંદ,સાક્ષત સરસ્વતી
💧💧તેમનું જીવન ઝરમર 💧💧
👉તેમણે 9 વર્ષની ઉંમરે રામાયણ અને મહાભારત પર શ્ર્લોકનો સંકલ્પ લખ્યો હતો
👉તેમણે 10 વર્ષની વયે 'બુદ્ધિપ્રકાશ'સામાયિકમાં લેખો લખવાનું શરુ કર્યા
👉12 વર્ષની ઉંમરે 'ઘડિયાળ 'પર 300 કવિતા લખી હતી
👉ઘણા તેમને 'શ્રીમાડિયા' કહીને સંબોધતા હતા
👉તેઓ 'શતાવધાન'ની વિદ્યા :~એટલે કે એકસાથે 100 ક્રિયાઓ એકસાથે કરી શકતા
👉ગાંધીજી તેમના ઉપદેશથી ઘણા પ્રભાવિત હતા
👉તેઓ 20 વર્ષની વયે મુંબઈમાં હિરાના ધંધામાં જોડાયા હતા
👉1896 સાલમાં તેમને ઉત્તરસંડા,ઇડર, કાવીઠા ના જંગલમાં ઘણા મહીનાઓ એકાંતમાં પસાર કર્યા હતા
👉તેમણે 'વૈરાગ્ય વિલાસ 'અખબારમાં પણ સંપાદક તરીકે કામ કરેલ
👉'સદ-બોધ-શતક'(1884)માં નૈતિક વિષયની રચના કરી હતી
💥💥તેમની યાદમાં💥💥
➡શ્રી રાજચંદ્રની 150 મી જન્મજયંતિની ઉજવણી 2017 ભારત સરકારે અમદાવાદમાં શહેરમાં 10 સિક્કા, 150 સિક્કા બહાર પાડયા
➡તેમની સ્મૃતિમાં ધરમપુર ખાતે રાજચંદ્રની 34 ફુટી પ્રતિમાનું ઉદ્ઘાટન રાકેશ ઝવેરી અને રવિશંકર કર્યુ
🏹🏹સાહિત્ય સર્જન 🏹🏹
☆મોક્ષમાળા
☆રાજયોગ
☆ભાવનાબોધ
☆આત્માસિદ્ઘિશાસ્ત્ર
⚜⚜તેમની કવિતા ⚜⚜
♤"અપુર અવસર ઇવો કયારે આવશે ....
♤"યમ નિયમ સંજન આપ કીઓ.....
♤"મુળ માર્ગ સંભો જિન્નો રે....
0 Comments