Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ કલમો

:: રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ કલમો ::


👵🏼 કલમ ૭૨: ગુનેનારને સંપૂર્ણ સજા માફી કે ઘટાડો

👵🏼 કલમ ૮૦: રાજયસભામાં ૧૨ સભ્યોની નિમણૂક કરવાની

👵🏼 કલમ ૮૫: સંસદની બેઠક બોલાવવાની,બંદ કરવાની અને લોકસભાને વિસર્જન કરવાની

👵🏼 કલમ ૮૬: સંસદના બંને ગૃહોને સંબોધન કરવાની 

👵🏼 કલમ ૮૭: ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકનું સંબોધન અને પ્રત્યેક નવા વર્ષેની સંસદની પ્રથમ બેઠકને ખાસ સંબોધન કરવાની સત્તા.

👵🏼 કલમ ૧૨૩: જ્યારે સંસદના બંનેમાંથી એકપણ ગૃહની બેઠક મળેલ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની સત્તા.

👵🏼 કલમ ૧૪૩: સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવા માટે

👵🏼 કલમ ૨૬૩:આંતરરાજ્ય સમિતિની રચના

👵🏼 કલમ ૩૩૧: લોકસભામાં 2 એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂક કરવાની

👵🏼 કલમ ૩૩૮: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ

👵🏼 કલમ ૩૩૮ A: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ

👵🏼 કલમ ૩૪૦: રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની નિમણૂક

👵🏼 કલમ ૩૪૪:ભાષાપંચની નિમણૂક

Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural