આજે જાણીયે દેશના સૌથી મોટો સફારી પાર્ક -જંગલ સફારી પાર્ક
➡સ્થળ :-નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા કોલોની )
વિસ્તારમ:-375 એકર
ટિકિટ :-બાળકો માટે :-125 મોટા માટે :-200
➡ઉપનામ પાર્ક :-સરદાર પટેલ પ્રાણીસંગી ઉધના
➡આ પાર્કના નિયામક:-રામરતન
:: પાર્કની વિશેષતાઓ ::
-આ પાર્કનો મુલાકાત સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી.
-જંગલ સફારી પાર્કની મુલાકાત માટે ટિકિટ બુક માટે ઓનલાઈન વેબસાઈટ:- soutickets.in
➡મુલાકાત વ્યકિત ને હરવા ફરવા માટે ઇલેક્ટ્રીક કાર અને પગપાળા બંને સવલતો પુરી પડાય છે.
➡પાર્કમાં 62 જાતના કુલ 1000 પ્રાણીઓ -પક્ષીઓ જોવા મળે છે તથા બેંગાલ સફેદ ટાઇગર જોડીને માણી શકાય છે
➡તેમની ડાબી બાજુ ભારતનો સૌથી મોટો'વોક વે બર્ડ હોમ'બનાવામાં આવ્યો છે.
0 Comments