:: 30-03-2020 કરંટ અફેર :::
1). કોણે કોરોના સામે ઓપરેશન નમસ્તે શરૂ કરી દીધું છે?
✔️ ભારતીય સેના
2).લોકહીડ માર્ટિન AEHF-6 (એડવાન્સ એસ્ટેરીમલી હાઈ ફ્રિકવસી) સેટેલાઇટ ક્યાં દેશે લોન્ચ કર્યો છે?
✔️ અમેરિકા
3). કોણે કોરોના વાઈરસ ટ્રેકિંગ એપ ' કોરોના કવચ એપ લોન્ચ કરી છે?
✔️ સરકાર
4).1000 પથારી વાળી દેશ ની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં રાજ્યમાં બની રહી છે?
✔️ ઓડિશા
5). India international Film Tourism Conclave (IIFTC) દ્ધારા કોને Tourism Impact Award 2020 થી નવાજવામાં આવ્યા છે?
✔️ ઝોયા અખ્તર
6). ફિટ ઇન્ડિયા અભિયાન સાથે કઈ અભિનેત્રી એ ભાગીદારી કરી છે?
✔️ શિલ્પા શેટ્ટી
7). વર્ષ 2019 માટે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટ માં મોખરે રહેલ રાજ્ય નું નામ જાણવો?
✔️ મહારાષ્ટ્ર
8). Covid-19 મહામારી માં શહેર ને સ્વચ્છ બનાવા માટે ડ્રોન નો ઉપયોગ કરનાર ભારત નું પહેલું શહેર કયું છે?
✔️ ઇન્દોરા
9). જમ્મુ યુનિવર્સિટી નું નામ બદલી ને શું રાખવા માં આવ્યું
✔️ મહારાજા ગુલાબસિંહ
10). ક્યાં દેશના પ્રધાનમંત્રી ને બોરિસ જોનશનમાં કોરોનો વાઈરસ ના પોઝીટીવ ટેસ્ટ આવ્યો?
✔️ બ્રિટન
0 Comments