Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

RRB CEN 02/2018 ગ્રૂપ-D

*📍 રેલવેનું સાહિત્ય અને માહિતી માટે :-  https://marubharat2.blogspot.com

#notice & #refund.
*#RRB CEN 02/2018 ગ્રુપ - D માં જે લોકોએ ચલણ ભરીયું હતું તેમને હાલમાં તેમના રૂપિયા પાછા મળશે.

➡️ છેલ્લી તારીખ 10/04/2019 સુધી.

➡️ અમુક સંજોગોમાં બેંક ડિટેલ્સ અપડેટના કરી શકનાર માટે છેલ્લો ચાન્સ છે. RRB ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પોતાની ની બેંકની ડિટેલ અપડેટ કરવી પડશે.

➡️ ઓફિશિયલ વેબસાઈટ :-http://www.rrbahmedabad.gov.in

➡️ બેંક અપડેટ માટે ડાયરેકટ લિંક  :-https://ahmedabad.rrbonlinereg.com/BankInfo/UI_LoginBankInfo.aspx

📌 આવા મહત્વના નોટિફિકેશન વોટ્સએપના તમારા ગ્રૂપમાં મેળવવા માટે 97 25 25 35 75 નંબરને તમારા ગ્રૂપમાં ADD કરો.

Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural