Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

English test

*Whence:*

> Whence (વ્હેન્સ) ક્યાંથી? કે જ્યાંથી
> from what place or source
>  from where
> German ભાષામાંથી Englishમાં from where ના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે.

*English MCQs from: 6666*

1.  He walked down the hall _ he had come. (GSSSB PTP 2020)
તે જ્યાંથી આવ્યો હતો ત્યાં હોલે (નીચે) ચાલ્યો ગયો.
A. whence-જ્યાંથી-from where  
B. what-શું/કે..જે..
C. why-શા માટે/ કે/ને...કારણે  
D. while-દરમિયાન
Ans: A
6666 Page no-279, MCQ no-2

2.  _ does Parliament derive this power? (GSSSB BS 2019)
પાર્લામેન્ટ આં પાવર ક્યાંથી મેળવે છે?
A. What-શું  
B. Hither  
C. Which-કયું  
D. Whence-ક્યાંથી
Ans: D (whence = from where)
6666 Page no-274, MCQ no-2


3.  Go back _ you came. 
તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા જાવ. (GSSSB BS 2019)
A. where જ્યાં  
B. when જયારે
C. whence જ્યાંથી  
D. whither ક્યાં
Ans: C (આ ખાલી જગ્યા અગાવ આવી ગયેલ છે, whence= from where)
6666 Page no-279, MCQ no-10

4.  Fill in the blank. (GSSSB BS 2016)
Go back ____ you came.
જ્યાંથી આવ્યા ત્યાં પાછા જાવ
A. where  
B. thence
C. whence-જ્યાંથી....ત્યાંથી  
D. why
Ans: C
6666 Page no-283, MCQ no-53

5.  I don't know ____ he comes. (GSSSB SC 2016)
મને ખ્યાલ નથી કે તે ક્યાંથી આવે છે.
A. which-કે જે   
B. what-શું/જે...તે
C. whence  
D. whose-જેના જેની
Ans: C (whence નો અર્થ ક્યાંથી ‘from where’ થાય છે)
6666 Page no-283, MCQ no-58

🔹 English Discuss Group: https://t.me/Angel_English_Discuss
🔹English Update Channel: https://t.me/Angel_English_Academy
🔹Gujarat's No-1 Competitive Exam  English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel’s Whatsapp Group: http://bit.ly/Whatsapp-Angel-English
🔹કોઈ પણ પ્રશ્ન હોય, Whatsapp થી સંપર્ક સુવિધા: https://wa.me/+918347262428

_*Share, Forward*_

🙏🌷🙏🌷🙏

Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural