Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

પ્રથમ મહિલાઓ


:: પ્રથમ મહિલાઓ :: 
Ø પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન

Øપ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી

Øપ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ મીરાંકુમાર
      
Øપ્રથમ મહિલા રાષ્ટ્રપતત પ્રતિભા પાટીલ
                                                       
Øપ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ

Øપ્રથમ મહિલા તવિેશ માંત્રી સુષમા સ્વરાજ

Øપ્રથમ મહિલા સાંસદ  રાધાબાઈ સુબ્રમણ્યમ

પ્રથમ મહિલા UPSCઅધ્યક્ષ રોઝ મિલિયન બેથ્યુ

Øપ્રથમ મહિલા IAS-અન્ના જ્યોર્જ

Øપ્રથમ મહિલા IPS –હકરણ બેદી

Øપ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. એની બેસન્ટ

Øપ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની (U.P)

      
પ્રથમ મહિલા UPSCઅધ્યક્ષ રોિ તમઝલયન બેથ્યુ

Øપ્રથમ મહિલા IAS-અન્ના જ્યોર્જ

Øપ્રથમ મહિલા IPS –હકરણ બેિી

Øપ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. એની બેસદટ

Øપ્રથમ મહિલા મુખ્યમાંત્રી સુચેતા કૃપલાની (U.P)


પ્રથમ મહિલા UPSCઅધ્યક્ષ રોિ તમઝલયન બેથ્યુ

Øપ્રથમ મહિલા IAS-અન્ના જ્યોર્જ

Øપ્રથમ મહિલા IPS –હકરણ બેિી

Øપ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. એની બેસદટ

Øપ્રથમ મહિલા મુખ્યમાંત્રી સુચેતા કૃપલાની (U.P)


પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કૌર

Øસુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતતમા બીબી

Øહાઇકોર્ટના પ્રથમ મહિલા જજ લીલા શેઠ

Øએવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ

Øએવરેસ્ટ પર બે વાર ચડનાર પ્રથમ મહિલાસાંતોષ યાદવ

Øઅશોકચક્ર મેળવનાર પ્રથમ મહિલા નીરજા ભાનોટ

Øનોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલામધર ટેરેસા

Øઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલાઆરતી સહા

Øમિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા રીટા ફારિયા

Øમિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા સુષ્મિતા સેન

Øઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ ..૨૦૦૦)

Øઅર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા એન. લામ્સાડેન (હોકી)

Øભારતરત્ન મેળવનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી

Øજ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી

Øપ્રથમ મહિલા મેયર તારા ચેહરયન (ચેન્નાઈ)

Øવાયુસેનામાં પ્રથમ પાઈલોટ હરિતા કૌર દયાલ

Øપ્રથમ મહિલા એરલાઈન પાઈલોટ દુર્ગા બેનરજી

Øએસ.બી.આઈ. ના પ્રથમ મહિલા અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્ય

Øઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા શ્રી ભાનુ અથૈયા

      
Øઅંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા કલ્પના ચાવલા

Øબુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા અરુાંધતી રોય

Øઓલિમમ્પિકમાં દોડની ફાઈનલમાં પહોંચનાર પી.ટી. ઉષા

Øદાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા દેવિકારાની

Øપ્રથમ મહિલા ફોટોગ્રાફર ોમાઈ વ્યારાવાલા

Øમેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા મધર ટેરેસા

Øગોબીનું રણ પાર કરનાર પ્રથમ મહિલા સુચેતા કદેથાંકર

Øપ્રથમ મહિલા કાર ડ્રાઈવર સુજાન આર.ડી. તાતા

Øએશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલાકમલજિત સિદ્ધુ

Øવિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા સોનિયા ગાંધી

Øપ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાઈજી કામા

Øરાષ્ટ્રીય ચળવળમાં પ્રથમ મહિલા શહિદ વલીયમ્મા

Øઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલાપ્રીતિ સેનગુપ્તા

Øચેસમાં ગ્રાંડમાસ્ટર બનનાર પ્રથમ મહિલા એસ.વિજયાલક્ષ્મી

Øરાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા વિજયાલક્ષ્મી પંડિત (U.P.)

Øપ્રથમ મહિલા સ્નાતક કાદમ્બિની ગાંગુલી, ચંદ્રમુખી બાસુ (૧૮૮૩)

Øસયુંકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ વિજ્યલાક્ષી પંડિત

ØW.T.A ટેનીસ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સાનિયા  મિર્ઝા

Øપ્રથમ મહિલા સર્જન પ્રેમા મુખરજી

Øદક્ષિણ એશિયામાં સયુંક્ત રાષ્ટ્રની સદભાવના દૂત સાનિયા મિર્ઝા

Øપ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન મેળાવનાર કર્ણમ મલ્લેશ્વરી

Øશારીરિક અક્ષમ હોવા  છતાં માઉન્ટ એવરેસ્ટ ચડનાર મહિલા અરુણિમા સિંહા



Post a Comment

0 Comments

Natural Natural Natural Natural Natural Natural